મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર નીલકંઠ સ્કૂલ નજીકથી સીટી એ ડિવિઝન પોલીસે ગીરીશભાઈ શિવજીભાઈ કારીયા નામના વેપારીને રોયલ ચેલેન્જ વ્હિસ્કીની બે બોટલ કિંમત રૂપિયા 750 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.