મોરબી : મુળ વર્ધમાન પ.બંગાળ હાલ મોરબી નિવાસી હબીબુલભાઈ શેખ (ઉ.વ.17)તે લુત્ફાબીબી અને મહીબુલભાઈ શેખના પુત્ર, તે સહીબુલભાઈ શેખના ભત્રીજા તથા મોહિતભાઈ રાવલ અને દીપકભાઈ હાજરાના મિત્રનું તા.30-10-2022 ના રોજ અવસાન થયું છે. જેમનું ટેલિફોનિક બેસણું (શોક ખબર માટે શાહીબુલભાઈ શેખ 92654 78755) રાખેલ છે.