મોરબી : મોરબી તાલુકાના રંગપર બેલા ગામની સીમમાંથી પોલીસે સીએનજી રીક્ષામા 200 લીટર દેશી દારૂ લઈને નીકળેલા ઈરફાન ગુલામહુસેન જામ અને સાગર ઉર્ફે ડોકટર રાજેશભાઇ કુકાવાને ઝડપી લઈ રૂ.1 લાખની કિંમતની રીક્ષા અને 4000ની કિંમતનો દેશી દારૂ કબ્જે લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.