મોરબી : મોરબી તાલુકાના બગથળા ગામે તાલુકા પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા કિશોરભાઈ કાનજીભાઈ ભુમલિયા, રાજેન્દ્રભાઈ બેચરભાઈ આદ્રોજા અને પ્રવીણભાઈ દેવજીભાઈ ચાવડાને તીનપતિનો જુગાર રમતા રંગે હાથ ઝડપી લઈ પોલીસે રોકડા રૂપિયા 83,200 જપ્ત કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.