મોરબી : જન જાગૃતિ અભીયાન, મોરબી દ્વારા આગામી તારીખ 30/10/2022ને રવિવારના રોજ સવારે 9:00થી 1:00 વાગ્યા સુધી શ્રી ગાયત્રી ચેતના કેન્દ્ર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, શનાળા રોડ, મોરબી ખાતે નિ:શુલ્ક આયુવેઁદ નિદાન કેંમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પનો લાભ લેનાર વ્યક્તિએ પોતાનો કેશ ફોન ઉપર લખાવવાનો રહશે. વધુ વિગત માટે સંપર્ક : 6352299810