વાંકાનેર : વાંકાનેર હસનપર ગામે શક્તિપરા ઝાંપા નજીકથી સિટી પોલીસે શંકરભાઇ લઘરાભાઈ ડેડવાણીયા ઉ.30 નામના યુવાનને વિદેશીદારૂની અડધી ભરેલી બોટલ કિંમત રૂપિયા 200 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.