માળીયા : માળીયા તાલુકાના ચમનપર ગામે રહેતા મૂળ કુંતાસી ગામના વિજયભાઈ ડાયાભાઇ પરમાર ઉ.21 નામના યુવાન ગામના તળાવમા ન્હાવા જતા ડૂબી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે માળીયા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.