મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામથી જુના રફાળેશ્વર જતા રોડ ઉપર મિલેનિયમ ટાઇલ્સના કારખાના સામેથી તાલુકા પોલીસે મનોજ બન્ધુભાઈ ચૌહાણ ઉ.26 નામના યુવાનને મેકડોવેલ નંબર વન બ્રાન્ડ દારૂની બે બોટલ કિંમત રૂપિયા 800 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.