મોરબી : મોરબી શહેરના જેલ રોડ ઉપર બિરાજ સાડીના શોરૂમ નજીક પાર્ક કરેલ ભીમજીભાઈ રાજેશભાઇ ડાભીનું રૂપિયા 20 હજારની કિંમતનું હીરો હોંડા ડિલકસ મોટર સાયકલ ચોરાઈ જતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.