મોરબી : નવા સાદુંળકા નજીક આવેલ કેડા ઇન્ડસ્ટ્રીઝ નજીક ઘાસમાં આગ લાગતા મોરબી ફાયર બ્રિગેડ સ્ટાફ દ્વારા તાકીદે આગ બુઝાવી દઈ આગ કાબુમાં લીધી હતી.