દાબેલી, જમ્બો દાબેલી, વડાપાઉં, સ્પેશિયલ વડાપાઉ, સેન્ડવીચ રેગ્યુલર, સેન્ડવીચ ગ્રીલ, સ્પેશિયલ કોન, બર્ગર, કચ્છી કડક,ફરાળી દાબેલી, ફરાળી ભેળ અને ફ્રેન્ચ ફ્રાઇસ સહિતની આઇટમો ઉપલબ્ધ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની પ્રખ્યાત બિનહરીફ દાબેલી હવે સામાકાંઠે પણ મળશે. કારણકે ત્યાં મહેન્દ્રસિંહજી રોડ ઉપર નવી બ્રાન્ચનો કાલે શનિવારથી શુભારંભ થવાનો છે. મોરબીના શનાળા રોડ ઉપર નવા બસ સ્ટેન્ડ પાસે પટેલ ફટાકડા પાસે જીઆઈડીસીમાં વર્ષોથી બિનહરિફ દાબેલી કાર્યરત છે. અહીં દાબેલી, જમ્બો દાબેલી, વડાપાઉં, સ્પેશિયલ વડાપાઉ, સેન્ડવીચ રેગ્યુલર, સેન્ડવીચ ગ્રીલ, સ્પેશિયલ કોન, બર્ગર, કચ્છી કડક,ફરાળી દાબેલી, ફરાળી ભેળ અને ફ્રેન્ચ ફ્રાઇસ સહિતની આઇટમો અંદાજે 38 જેટલી વેરાયટીમાં ઉપલબ્ધ છે. ખાસ સામાકાંઠે રહેતા લોકોને દૂર સુધી ધક્કો ન ખાવો પડે તે માટે બિનહરીફ દાબેલીની બીજી બ્રાન્ચ સામાકાંઠે મહેન્દ્રસિંહજી રોડ ઉપર ફ્લોરા હોમ સામે તા.22ને શનિવારના રોજથી શરૂ કરવામાં આવનાર છે. આ નવી બ્રાન્ચના ઉદઘાટન પ્રસંગે પધારવા બિનહરીફ દાબેલીવાળા ભાવેશભાઈ અને રવિભાઈએ નિમંત્રણ પાઠવ્યું છે. વધુ વિગત માટે મો.નં. 9998435005 નવી બ્રાન્ચનું સરનામું બિનહરીફ દાબેલી ફ્લોરા હોમ સામે, મહેન્દ્રસિંહજી રોડ, સામાકાંઠે, મોરબી