કિલર બ્રાન્ડના મેન્સવેર કલેક્શન ઉપર 40થી 50 ટકાનું ડિસ્કાઉન્ટ : જીન્સ, ટી શર્ટ અને શર્ટની એકથી એક ચડિયાતી આઇટમો Killer, easies, Lawman Pg3, Integrity, K-Lounge, Addictions & KKCL સહિતની બ્રાન્ડના સ્ટાઇલિશ કલોથની વિશાળ રેન્જ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ખજૂરા હોટેલ & રિસોર્ટમાં હવે રજાની સાથે શોપિંગનો આનંદ પણ માણી શકાશે. કારણકે અહીં કિલર કંપનીનો ફેકટરી આઉટલેટ શરૂ થયો છે. જ્યાં 40થી 50 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. મોરબી- રાજકોટ હાઇવે પર ટંકારા નજીક ખજૂરા હોટેલ અને રીસોર્ટ્સ આવેલ છે. 3 સ્ટાર ફેસેલિટી ધરાવતા આ રિસોર્ટમાં જમવા, રોકાવા (રજા માણવા) અને શોપિંગ કરવાની બધી સગવડતા છે. અહીં સિમ્પલી મલ્ટી સ્ટોરની સાથે કિલર કંપનીનો ફેક્ટરી આઉટલેટ શરૂ થયેલ છે. જ્યાં કિલર કંપની તરફથી 40થી 50 ટકા ડિસ્કાઉન્ટની ઓફર ચાલી રહી છે. વધુમાં આ સ્ટોર કંપની દ્વારા સંચાલિત હોય આ ઓફર ખાલી દિવાળી માટે જ નહીં પરંતુ હમેંશ માટે અમલી રહેશે. અહીંના સ્ટોરમાં Killer, easies, Lawman Pg3, Integrity, K-Lounge, Addictions & KKCL સહિતની બ્રાન્ડના સ્ટાઇલિશ કપડાં મળશે. તો આ નવા સ્ટોરમાં ખરીદી કરવા અવશ્ય પધારો. મોરબીવાસીઓને રજા માણવા દૂર જવાની જરૂર નથી. આ ફેસ્ટિવલ ઉપર ખજૂરા હોટેલ અને રીસોર્ટ્સમાં પધારો અને આનંદ માણો. વધુ વિગત માટે મો.નં.91049 83333 મો.નં.85409 33333