દરરોજ પીઝામાં બાય વન ગેટ વન ફ્રીની ઓફર : યુનિક વેરાયટીના પીઝા, ટાકોઝ, પાસ્તા, ગાર્લીક બ્રેડ અને ડેઝર્ટમાં ઢગલાબંધ આઇટમો હોમ ડિલિવરી પણ ફ્રી : ઓફર માત્ર લંડન યાર્ડની એપ ઉપરથી આપેલા ઓર્ડર ઉપર જ લાગુ : એક વખત અનોખો ટેસ્ટ લેવા જરૂર પધારો મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : લંડન યાર્ડ પીઝામાં દિવાળી ધમાકા ઓફર મુકવામાં આવી છે. જેમાં પીઝામાં બાય 1 ગેટ 1 ફ્રી, સાથે સ્ટફ ગાર્લીક બ્રેડ પણ ફ્રી આપવામાં આવી રહી છે. તો આજે પરિવાર કે મિત્રો સાથે પધારો. મોરબીના શનાળા રોડ ઉપર સ્કાય મોલ સામે સ્ટાર આર્કેડમાં શોપ નં. જી 7,8માં લંડન યાર્ડ પીઝા કાર્યરત છે. અહીં ક્લાસિક પીઝામાં માર્ગેરીટા, ડબલ ચીઝ માર્ગેરીટા, ક્લાસિક વેજી, ચીઝ કોર્ન, રોયલ પીઝામાં સિગ્નેચર ઓલ ઇન વન, કવીન ચીઝ, ભૂત જોલકીયા, પીરી પીરી પનીર, પનીર બટર મસાલા, પનીર કોરમા, પનીર ટીક્કા, ફાર્મ ફ્રેશ, પાસ્તા પીઝા, મેક સ્પાઈસી, લંડન રિટ્રીટ, ટેબેસ્કો પીઝા, હવાઈઆન, મશરૂમ ટીક્કા, ટોક ઓફ ધ ટાઉન, ડ્રેગન ઓન ફાયર, મેક એન્ડ ચીઝ, વેજી પેરેડાઇઝ, મેક્સિકેનો, હાફ ઓન હાફ સહિતની વેરાયટી છે. ઉપરાંત અહીં પ્રીમિયમ આઇટમમાં કન્ટ્રી ફિસ્ટ, વેજી ડીલાઈટ, સુપ્રીમ વેજ, ટ્રિપલ ટેંગો, ટાકોસમાં પનીર બટર મસાલા એન્ડ રેડ પેપ્રીકા તથા મશરૂમ, કોર્ન એન્ડ ઓનીયન, પનીર એન્ડ કોર્ન, પાસ્તામાં અરેબીઆટા સોસ, પિંક સોસ, અલફ્રેડો ચીઝ સોસ, ગાર્લીક બ્રેડમાં ગાર્લીક બ્રેડ સ્ટિક, સ્ટફ્ડ ગાર્લીક બ્રેડ સ્ટિક, ફોર ચીઝ ગાર્લીક બ્રેડ, કવીન ચીઝ ગાર્લીક બ્રેડ, પનીર ટીકા ગાર્લીક બ્રેડ તેમજ ડેઝર્ટમાં ચોકો લાવા, રેડ વેલ્વેટ લાવા સહિતની અનેક વેરાયટી છે. અહીં દિવાળી નિમિતે ખાસ ધમાકા ઓફર મુકવામાં આવી છે. જેમાં લંડન યાર્ડની એપ ઉપરથી અપાયેલા ઓર્ડરમાં પીઝામાં બાય વન ગેટ વન ફ્રી સાથોસાથ સ્ટફ ગાર્લીક બ્રેડ પણ ફ્રી આપવામાં આવે છે. તો અહી જરૂર પધારો. વધુ વિગત માટે મો.નં. 9925222221 અથવા 9725222221 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.