PVC ફર્નિચરના અનેક ફાયદાઓ લાકડાના ફર્નિચર કરતા સસ્તું વાપરવામાં હળવું અને સરળ દેખાવમાં સ્માર્ટ અને એટ્રેકટિવ લાકડાથી ઈન્સ્ટોલેશનમાં ઝડપી વોટર પ્રુફ, ફાયર પ્રુફ, ઉધઈ પ્રુફ ટકાઉમાં પણ ઘણું સારું મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ઘર કે ઓફિસને નવા રંગરૂપ આપવા છે ? તો સ્ટાર લુક્સ PVC ફર્નિચરમાં દિવાળીની સ્પે. ઓફર ચાલી રહી છે. જેમાં 5 ટકાના ડિસ્કાઉન્ટ સાથે ઓર્ડર મુજબ ફર્નિચર બનાવી આપવામાં આવશે. ઓફર મર્યાદિત સમય માટે હોય, આજે જ સંપર્ક કરો. મોરબીના શનાળા બાયપાસ પાસે ભક્તિનગર સર્કલ ખાતે સિટી મોલમાં ફર્સ્ટ ફ્લોર ઉપર શોપ નંબર એફ-17માં સ્ટાર લુક્સ પીવીસી ફર્નિચર કાર્યરત છે. અહીં કિચન, કબાટ, માળીયા, શોકેસ,બેડ, સીલીંગ, વોલ પેનલ સહિતનું ફર્નિચર ઓર્ડર મુજબ કાકા PVC મટિરિયલમાંથી બનાવી આપવામાં આવે છે. હાલના સમયમાં PVC ફર્નિચરનો જ ટ્રેન્ડ છે. PVC ફર્નિચર લાકડાથી ઈન્સ્ટોલેશનમાં ઝડપી છે. અને કિંમતમાં પણ સસ્તું છે.તે વાપરવામાં હળવું અને સરળ છે. દેખાવમાં સ્માર્ટ અને એટ્રેકટિવ હોવાની સાથે ટકાઉમાં પણ સારું છે. આ ઉપરાંત PVC ફર્નિચર વોટર પ્રુફ, ફાયર પ્રુફ અને ઉધઈ પ્રુફ છે. જો આપ ઘર કે ઓફિસમાં ફર્નિચર બનાવવા ઇચ્છતા હોય તો એક વખત સ્ટાર લુક્સ ફર્નિચરનો સંપર્ક જરૂર કરો. વધુ વિગત માટે યોગેશભાઈ મો.નં. 6354395396 નો સંપર્ક કરવા જણાવાયું છે. સરનામું સ્ટાર લુક્સ PVC ફર્નિચર સિટી મોલ- ફર્સ્ટ ફ્લોર-શોપ નં.F-17, ભક્તિનગર સર્કલ, શનાળા બાયપાસ, મોરબી મો.નં. 6354395396