1-1, 2-2 પીસની બેડ સીટ, કિંગ સાઈઝ બેડ સીટ, વર્કવાળા બેડ સીટ, ગાલીચાની વેરાયટીમાં રૂ. 200થી 500 સુધીનું ડિસ્કાઉન્ટ એકદમ નવા કલેક્શન સાથે શરૂ થયેલ સેલ તા.25 સુધી જ ચાલશે : એક વખત અચૂક પધારો મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના જલારામ હેન્ડલુમમાં દિવાળી સ્પે. સેલ શરૂ થઈ ગયો છે. જેમાં તમામ હેન્ડલુમ આઇટમો ઉપર 10 થી 25 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. સેલ તા.25 સુધી જ ચાલવાનો છે. તો આ સેલનો લ્હાવો લેવા એક વખત જરૂર પધારો. મોરબીમાં ગઢની રાંગ પાસે આસોપાલવ સિલ્કની સામેની શેરી જલારામ હેન્ડલુમ કાર્યરત છે. જ્યાં હેન્ડલુમની દરેક આઇટમો જેવી કે કિંગ સાઈઝ બેડશીટ, વર્કવાળી બેડશીટ, દોહર કમ્ફોર્ટર, એસી બ્લેન્કેટ, સોફાના આશન પટ્ટા તથા પડદાની અવનવી વેરાયટીઓ, તકિયા, ગાલીચા આશન, ટુવાલ, નેપકીન તથા લગ્નપ્રસંગે ખરીદી કરી શકાય તેવી અનેક આઇટમોનો ખજાનો મળે છે. અહીં હાલ દિવાળી સ્પે. સેલનો પ્રારંભ કરવામાં આવ્યો છે.આ સેલ તા.25 સુધી છે. જેમાં તમામ આઇટમો ઉપર 10થી લઈને 25 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત 1-1, 2-2 પીસની બેડ સીટ, કિંગ સાઈઝ બેડ સીટ, વર્કવાળા બેડ સીટ, ગાલીચાની વેરાયટીમાં રૂ. 200થી 500 સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તો આ સેલમાં પધારી મનપસંદ આઇટમોનું શોપિંગ કરો. વધુ વિગત માટે મો.નં. 9898124173 મો.નં. 9924778680