મોરબી : આવતીકાલે તારીખ 18 ઓક્ટોબર ને મંગળવારના રોજ અમરાપર (નાગલપર) ગામે પ્રખ્યાત મોટુ રણુજાનું રામામંડળ રમાડવામાં આવશે. રામદેવપીર-વીરમદેવજીની જોરદાર એન્ટ્રી સાથે આ રામામંડળ આવતીકાલે રમાનાર છે ત્યારે સૌ ધર્મ પ્રેમી જનતાને આ રામામંડળ નિહાળવા માટે પ્રમુખ રમેશભાઈ કોરડીયા અને પુનાભાઈ રબારી દ્વારા આમંત્રણ પાઠવાયું છે.