મોરબી : મોરબી ઘુંટુ (જનકનગર) નિવાસી મગનભાઈ મેઘજીભાઈ સંઘાણી ઉ.88 તે રણછોડભાઈ, વસંતભાઈ અને અમૃતભાઈના પિતા તેમજ કેવલભાઈ, દિવ્યેશભાઈ, કુલદીપભાઈ અને જીલના દાદાનું આજરોજ તા.17/10/2022ના રોજ અવસાન થયેલ છે.