મોરબી : મોરબીના ભાજપ અગ્રણી દેવિકાબેન દીપકભાઈ મહેતા તે સ્વ. યશવંતરાય ન્યાલચંદ મહેતાના પુત્રવધુ, તે સ્વ.ભુપતરાય જગજીવન ધુલિયાના પુત્રી, તે રોનકભાઈના મમ્મી, તે તન્વીના સાસુ તથા કર્તવ્યના દાદીનું તા.15ના રોજ અવસાન થયું છે. જેમનું તારીખ 17/10/2022 ના રોજ સવારે 10:00 વાગ્યે ઉઠમણું તથા પ્રાર્થનાસભા 11:00 કલાકે દશાશ્રીમાળી વણિક જ્ઞાતિ વાડી, બેંક ઑફ બરોડા સામે, સરદાર રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.