મોરબી : બગથળા નિવાસી દુધીબેન હિરજીભાઈ ઠોરીયા (ઉ.વ.99) તે હરજીવનભાઈ, પ્રાણજીવનભાઈ તથા કાંતિલાલભાઈના માતા, તે વિમલ, જય અને રવિના દાદીનું તારીખ 15/10/2022 ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 17/10/2022 ને સોમવારના રોજ સાંજે 4:00 થી 6:00 કલાક દરમ્યાન તેમના નિવાસસ્થાન બગથળા (જિ.મોરબી) મુકામે રાખવામાં આવ્યુ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.