વર્ષો જૂની વિશ્વાસનીય પેઢી : સોનાની ખરીદી બાદ કોઈ પણ સર્વિસની ચિંતા નહિ રહે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) :પુષ્ય નક્ષત્ર અને ધનતેરસે સોનુ ખરીદવાનું શ્રેષ્ઠ સ્થળ એટલે JP જવેલર્સ. જે વર્ષો જૂની અને વિશ્વાસનીય પેઢી છે. તો અહીં જરૂર પધારો. જ્યોતિષશાસ્ત્રમાં 27 નક્ષત્રોમાંથી આઠમું પુષ્ય નક્ષત્ર હોય છે. તેને નક્ષત્રોના રાજા માનવામાં આવે છે. આ નક્ષત્રના સ્વામી શનિ છે, તે ચિરસ્થાયિત્વ પ્રદાન કરે છે અને આ નક્ષત્રના દેવતા ગુરુ છે. ગુરુનો કારક સોનુ છે. માટે આ દિવસે સોનુ ખરીદવું અત્યંત શુભ માનવામાં આવે છે. હિન્દુ ધર્મ અનુસાર ધનતેરસના દિવસથી જ દિવાળીના તહેવારની શરૂઆત થાય છે. આ દિવસે સોનું ખરીદવું અત્યંત શુભ માનવામાં આવે છે. તો આ બન્ને દિવસને ધ્યાને લઈને J.P. JEWELLERSમાં સોનાના આભૂષણોનું વિશાળ કલેક્શન, સોના- ચાંદીની લગડી, ગીની તેમજ સિક્કાની વિશાળ રેન્જ ઉપલબ્ધ કરવામાં આવી છે. મોરબીમાં નહેરુ ગેટ પાસે, સોની બજારમાં J.P. JEWELLERS વર્ષોથી કાર્યરત છે. જેને અત્યાર સુધી ગ્રાહકોને સંતોષકારક જવેલરી,અને સર્વિસ આપીને ખૂબ મોટો ગ્રાહકવર્ગ બનાવ્યો છે. હાલ સોનાના ભાવમાં ઘટાડો હોય, પુષ્ય નક્ષત્ર અને ધનતેરસના પર્વે આકર્ષક જવેલરી ખરીદવાનો આ સુવર્ણ અવસર છે. તો આજે જ પધારો. સૌરાષ્ટ્રના સૌથી વિશ્વાસપાત્ર ગણાતા, જે.પી. જવેલર્સમાં ઉપલબ્ધ કલેક્શન એન્ટીક કુંદન જડતર કલેકશન રાજપુતાના કલેકશન રિયલ ડાયમંડ કલેકશન બ્રાઈડલ કલેકશન ખાખુમોતી કલેક્શન ઈટાલીયન જવેલરી રોઝ ગોલ્ડ જવેલરી રિયલ પોલકી ડાયમંડ જવેલરી બીકાનેર જવેલરી જલ, ચુંદડી, છાબનું વિશાળ કલેક્શન અહીં ભારત સરકાર દ્વારા માન્ય, 22 કેરેટ 916 BIS HALLMARK HUID 18 કેરેટ 750 BIS HALLMARK HUID 24 કેરેટ 999 ની લગડી Real Diamond IGI sertified તથા દરેક જવેલરી સર્ટીફાઈડ મળે છે. એડ્રેસ:- સોની બઝાર, નેહરૂ ગેટ પાસે, મોરબી મો.નં. :- 98252 62837 મો.નં. :- 99789 46000 મો.નં. :- 98980 33685 ફોન નં. :- 02822 - 233685 ફેસબુક https://www.facebook.com/JPJewellersMorbi/ ઇન્સ્ટાગ્રામ https://instagram.com/jp_jewellers_morbi?utm_medium=copy_link