સુરતના પ્રખ્યાત ડો. વિશાલ પટેલ દ્વારા વાંકાનેર- ટંકારામાં 15મીએ અને મોરબીમાં 17મીએ કેમ્પ : હરસ -મસા-ભખંદર, ધાધર-ખરજવા જેવા ચામડીના રોગો, વા-સંધિવા-કમરનો દુખાવો સહિતના રોગોની સચોટ સારવાર મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : આજના આધુનિક યુગમાં શરીર સંબંધિત તમામ રોગના સમાધાન તબીબો પાસે છે પરંતુ મોર્ડન યુગમાં હજુપણ ગુપ્તરોગ સંબંધિત સમસ્યા માટે લોકો શરમ સંકોચ અનુભવે છે ત્યારે ગુપ્તરોગ સંબંધિત તમામ સમસ્યાઓના નિરાકરણ માટે હવે મોરબી - ટંકારા અને વાંકાનેરમાં તા.15 અને 17ના રોજ આયુર્વેદિક કેમ્પનું આયોજન સુરતના પ્રખ્યાત ડો. વિશાલ પટેલ (Reg.17689) દ્વારા કરાયું છે. જેમાં વિવિધ રોગોની આયુર્વેદિક પદ્ધતિથી સારવાર થશે. મોરબીના શનાળા રોડ ઉપર ગુરુદતાત્રેય મંદિર પાસે આવેલ હેતલ ક્લિનિકમાં તા.17ના રોજ અને ટંકારામાં લતીપર રોડ ઉપર આવેલ પટેલ ચેમ્બર્સમાં અમૃતા હોસ્પિટલ ખાતે તા.15મીએ આ આયુર્વેદિક કેમ્પ યોજાનાર છે. જેનો સમય સવારે 9:30થી રાત્રે 8 વાગ્યાનો છે. આ ઉપરાંત વાંકાનેરમાં મેરૂમિયાબાવાની દરગાહ સામે લક્ષ્મીપરા પાછળ આવેલ આશીર્વાદ હોસ્પિટલમાં પણ તા.15ના રોજ સવારે 10થી સાંજે 7 સુધી કેમ્પ યોજાશે. આ કેમ્પમાં સેક્સ, શીઘ્રપતન, શુક્રાણુ સમસ્યા સહિતની સેક્સની કોઈ પણ સમસ્યાની સારવાર સુરતના આયુર્વેદ ડો. વિશાલ પટેલ દ્વારા કરવામા આવશે. આ ઉપરાંત ઑપરેશ વગર હરસ, મસા, ભખંદર, સોરયાસિસ મટાડી અપાશે. ધાધર, ખરજવું તેમજ ચામડીનો કોઈ પણ રોગ ઉપરાંત વા, સંધિવા, ગોઠણ , કમર, ચિકન ગુનિયા તેમજ શરીરના કોઈ પણ દુખાવાની આયુર્વેદિક સારવાર કરવામાં આવશે. આ આયુર્વેદિક કેમ્પની તપાસ ફી માત્ર રૂ. 150 છે. કેમ્પનો લાભ લેવા માટે રજિસ્ટ્રેશન ફરજીયાત છે. રજિસ્ટ્રેશન માટે મો.નં. 8799332720 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.