મોરબી વૈદ્ય સભા દ્વારા ધનવંતરી ભવન ખાતે આયોજન મોરબી : વૈદ્યસભા મોરબી દ્વારા આગામી તા.22 ઓક્ટોબરના રોજ ધનતેરસ નિમિતે મોરબીના કાયાજી પ્લોટ ખાતે આવેલ જયાબેન પટેલ ઔષધાલય, ધનવંતરી ભવન ખાતે સાંજે 8.30 કલાકે લહેરૂ લેબોરેટરીના સહયોગથી ધનવંતરી પૂજનનું આયોજન કરાયું છે જેનો લાભ લેવા યાદીમાં જણાવાયું છે.