મોરબી: મોરબીમાં દિવાળી નિમિતે આજની કાળઝાળ મોંઘવારીના સમયમાં સામાન્ય અને મધ્યમ વર્ગને તેમને પરવડે તેવા ભાવે એટલે રાહતદરે મીઠાઈ ફસારણ આપવા માટે આ લોકોની વ્હારે ઇન્ડીયન લાયન્સ કલબ આવ્યું છે. મોરબીમાં ઇન્ડીયન લાયન્સ કલબ દ્વારા દિવાળી નિમિતે રાહતદરે જરૂરીયાત મંદોને મીઠાઈ-ફરસાણનું વિતરણ કરશે મોરબીમાં ઇન્ડીયન લાયન્સ કલબ દ્વારા દિવાળી નિમિતે તા.૨૨ના રોજ સાંજે ૪થી૮ દરમિયાન ઓમ શાંતિ વિદ્યાલય મોરબી ખાતે અક્ષર ડેવલોપર્સ અને ટી.ડી. પટેલના સહયોગથી જરૂરિયાતમંદોને દિવાળી નિમિતે રાહતદરે મીઠાઇ-ફરસાણ વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. રાહતદરે મીઠાઇ-ફરસાણનો લાભ લેવા ઇચ્છતા લોકોએ તા.૧૪ થી ૧૯ ઓક્ટોબર સુધી બુકીંગ સ્થળ ગૌતમ કલોથ સ્ટોર્સ, જેઈલ રોડ, શશીભાઈ મહેતા-મો. ૯૮૨૪૬૧૬૦૮૯ -વિકાસ ઓટો મોબાઇલ, પટેલ ચેમ્બર્સ, ત્રાજપર ચાર રસ્તા, મો.૯૮૨૫૬ ૪૪૯૯૧, કલાપૂર્ણમ સ્ટોર્સ, બજાર લાઈન, નિસર્ગભાઈ, મોઃ ૯૯૦૯૨ ૧૫૫૨૦, ભાવેશ ટ્રેડર્સ, મહેન્દ્રનગર મેઇન રોડ, કિરીટભાઈ સંઘવી,મો.: ૯૪૨૯૦૯૭૭૬૫ -વંદનાબેન જોષી, ગ્રીન હીલ્સ એપાર્ટમેન્ટ, પુજા હોસ્પિટલ પાસે, શનાળા રોડ,૮૧૨૮૬૩૮૩૮૦, પ્રવિણચંદ્ર એન્ડ બ્રધર્સ, સાવસર પ્લોટ મેઈન રોડ, મો. ૯૪૨૮૨૮૦૮૧૭, કિશોરભાઈ પલાણ, વસત પ્લોટ-૩, ચકીયા હનુમાન મો. ૯૮૭૯૯૬૩૭૬૨ -શ્રધ્ધા અગરબતી, એ.જે. કુ. પાસે, ડાયમંડ બ્યુટીપાર્લરની બાજુમાં મો.૯૬૨૪૪૫૭૧૯૯, ડીવાઇન હોઝીયરી,સુપર માર્કેટ મો.: ૯૮૨૫૭૧૮૨૯૦(સાંજે ૬ થી ૮) -યોગેશભાઈ રામાવત, શિતલધારા મીનરલ વોટર, ઉમા હોલ પાછળ, રવાપર, ૭૯૯૦૨૯૬૭૧૧ પાસે બુકિંગ ઓર્ડર નોંધાવી દેવાની અપીલ કરાઈ છે.