મોરબી : ગોદાવરીબેન પોપટભાઈ કાસુન્દ્રા તે જગદીશભાઈ (99785 60957), વલમજીભાઇ (99090 51023), અશોકભાઈ (93276 14922) તથા કિશોરભાઈ (98793 19166)ના માતાનું તારીખ 13/10/2022 ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 15/10/2022ને શનિવારના રોજ સવારે 8 થી 11 કલાક દરમિયાન ડાયમંડનગર (આમરણ) કાસુન્દ્રા કુળદેવી બહુચરાજી મંદિર અતિથિ ભવન ખાતે રાખવામાં આવ્યું છે.