ટંકારા : ટંકારા તાલુકાના વિરપર નજીક રાજકોટ- મોરબી રોડ પર અજાણ્યા વાહને વુધ્ધને ટક્કર મારતાં બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા છે. ટંકારા પોલીસે ઘાયલની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે જો ઉપરોક્ત ફોટા વાળાને કોઇ ઓળખતુ હોય તો ટંકારા પોલીસ મથકે જાણ કરવા અથવા 7265087734 ઉપર સંપર્ક કરવા જમાદાર મુકેશભાઈ ચાવડાએ જણાવ્યું છે.