મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર એચડીએફસી બેન્ક નજીકથી સીટી એ ડિવિઝન પોલીસે આરોપી મીઠાલાલ પ્રેમજી પરમારને વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 640 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.