કચ્છ કડવા પાટીદાર સમાજ -મોરબીની પ્રેરણાથી પાટીદાર નવચેતન યુવા મંડળ- મોરબી દ્વારા ત્રણ વર્ષની સફળતા બાદ ચોથા વર્ષે આયોજન મોરબી શહેરમાં અને સામાકાંઠે એમ બે સ્થળોએ થશે વેચાણ, દરેક આઇટમો ઉપર બારકોડેડ સ્ટીકર હશે, કોમ્પ્યુટરાઈઝ બિલ પણ મળશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના બે સ્થળોએ ઉમિયા ફટાકડા મોલનો 18મીથી પ્રારંભ થશે. જ્યાં રાહતભાવે ફટાકડાનું વેચાણ કરવામાં આવશે. આ વેચાણથી જે નફો થશે તે સેવાકાર્યમાં વાપરવામાં આવશે. તો ફટાકડાની ખરીદી કરવા જરૂર પધારજો. મોરબીમાં રવાપર ચોકડી ખાતે કેનાલ રોડ પર સ્વાગત હોલમાં તેમજ સામાકાંઠે સર્કિટ હાઉસની બાજુમાં વિકાસ શોપિંગમાં તા.18થી 24 ઓક્ટોબર ઉમિયા ફટાકડા મોલ કાર્યરત થશે. 3 વર્ષની સફળતા બાદ હવે ચોથા વર્ષે કચ્છ કડવા પાટીદાર સમાજ -મોરબીની પ્રેરણાથી પાટીદાર નવચેતન યુવા મંડળ- મોરબી દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. અહીં દરેક આઈટમ ઉપર બારકોડ સ્ટીકર લગાવવામાં આવશે. સાથે કમ્પ્યુટર રાઈઝ બીલિંગ સિસ્ટમ હશે. ભાવતાલ વગર ફિક્સ ભાવથી ફટાકડાનું વેચાણ કરવામાં આવશે. દરેક વર્ગને પોસાય તેવા રાહત ભાવથી ફટકડાનું ખરીદી શકાશે. આ વેચાણથી થયેલ નફો સેવા કાર્યમાં વાપરવામાં આવશે. અહીં ફેમિલી સાથે ફટાકડા શોપિંગ કરવા આવી શકાય તેવું વાતાવરણ હશે. મોલનો સમય સવારે 10થી રાત્રે 11 વાગ્યા સુધીનો હશે. તો ફટાકડા ખરીદવા અવશ્ય ઉમિયા ફટાકડા મોલની મુલાકાત લેજો. ઉમિયા ફટાકડા મોલની માત્ર બે બ્રાન્ચ છે, એ સિવાય કોઈ બ્રાન્ચ નથી બ્રાન્ચ -1 સ્વાગત હોલ,કેનાલ રોડ, રવાપર ચોકડી,મોરબી -1 મો.નં. 9825390588 મો.નં. 9824558033 બ્રાન્ચ-2 વિકાસ શોપિંગ, દુકાન નં. 1-2, સર્કિટ હાઉસની બાજુમાં, સામાકાંઠે મોરબી-2 મો.નં. 9825390588 મો.નં. 9054646551