મોરબી : મોરબીના લાલપર ખાતે વિશાલદીપ સોસાયટી દ્વારા રામજી મંદિરના લાભાર્થે આગામી તા.15ને શનિવારના રોજ વિશાલદીપ ગ્રાઉન્ડ ખાતે રાત્રે 9 કલાકે ઘુનડા સજનપર ગામનું પ્રસિદ્ધ ખોડિયાર રામામંડળ રમાશે, આ ધાર્મિક આયોજનનો સર્વ ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા આયોજકોએ આમંત્રણ પાઠવ્યું છે.વધુ વિગતો માટે મોબાઈલ નંબર 8141016400 ઉપર સંપર્ક કરવો.