મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા અંધ આશ્રમમાં હોઝિયરી કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા કવિતા મોદાણી, રંજના સારડા, રેખા મોર, ચંદા કાબરા, કુસુમબેન મિશ્રા, બબીતા સાંઘી અને પ્રીતિબેન દેસાઈએ જહેમત ઉઠાવી હતી.