ફેશન, સ્ટાઇલ, લકઝરી, ડેકોર સહિતની કેટેગરીમાં અનેક પ્રોડક્ટ : એક વખત અવશ્ય મુલાકાત લ્યો મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં ચાલી રહેલા દિવાળી સ્પે.સહેલી એક્ઝિબિશનનો આજે રવિવારે છેલ્લો દિવસ છે. અનેકવિધ આઈટમો એક જ સ્થળે મળી રહેતી હોય એક વખત આ એક્ઝિબિશનની મુલાકાત લેવા જરૂર પધારો. મોરબીના જુના બસ સ્ટેન્ડ રોડ ઉપર દશાશ્રીમાળી વાડી ખાતે MMD ઇવેન્ટ દ્વારા સહેલી એક્ઝિબિશનનું તા.8 અને 9ના આયોજન કરવામાં આવ્યું છે. જેનો સમય સવારે 9થી રાત્રે 9 વાગ્યા સુધીનો છે. આ એક્ઝિબિશનમાં ફેશન, સ્ટાઇલ, લકઝરી, ડેકોર સહિતની કેટેગરીની અનેક પ્રોડક્ટ ઉપલબ્ધ છે. દિવાળી નજીક હોય, મોરબીવાસીઓને એક જ સ્થળેથી તમામ ચીજ વસ્તુઓ આકર્ષક કિંમતે મળી રહે તેવા હેતુથી આ એક્ઝિબિશનનું આયોજન કરવામા આવ્યું છે. આજે એક્ઝિબિશનનો છેલ્લો દિવસ છે. તો જરૂર પધારો.