10 વર્ષથી મોરબીમાં ચાલતું એક્ઝિબિશન : તોરણ, દીવડા સહિતનું ડેકોરેશનનું દિવાળી સ્પેશિયલ કલેક્શન જોવા મળશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ઉમા હોલમાં કાલે સોમવારથી બે દિવસના લાઇમ એક્ઝિબિશનનો શુભારંભ થવાનો છે. જેમાં સારીઝ, જવેલરી, ફૂટવેર, હેન્ડલુમ સહિતની આઇટમોનો ખજાનો જોવા મળશે. આ તમામ પ્રોડક્ટ આકર્ષક કિંમતે ખરીદવાનો અવસર મળવાનો હોય, મોરબીવાસીઓએ તેને ચૂકવા જેવો નથી. મોરબીના રવાપર રોડ ઉપર શિવ મંદિર સામે ઉમા હોલમાં તા.10 અને 11 ઓક્ટોબર એમ બે દિવસ માટે લાઇમ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં એક્સક્લુઝીવ ડ્રેસ મટિરિયલ્સ, એક્સક્લુઝીવ સાઉથ સિલ્ક પ્રોડક્ટ્સ, ડિઝાઇનર સારીઝ, બેગ, પર્સ, ગોલ્ડન જવેલરી, બ્રાઇડલ જવેલરી, પટોરા, કોસ્મેટિક્સ, હોમ ડેકોર, કુર્તિ, વેસ્ટર્ન આઉટફિટ, ફેશન એસેસરીઝ, ફૂટવેર, સમર ડ્રેસ, જવેલરી, બોર્ન બેબી કિડ્ઝ વેર, કિડ્ઝ પ્રોડક્ટ અને હેન્ડલુમ સહિતની અનેક આઇટમો મળશે. આ ઉપરાંત ખાસ દીવડા, તોરણ સહિતનું દિવાળીનું ડેકોરેશનનું સ્પેશિયલ કલેક્શન જોવા મળશે. એક્ઝિબિશનમાં 91થી વધુ ડિઝાઈનની પ્રોડક્ટ એકદમ આકર્ષક કિંમતે મળવાની છે. વધુમાં અહીં બપોરે 2થી 4 ફ્રી એન્ટ્રી છે.તો આ એક્ઝિબિશનમાં જરૂરથી પધારી શોપિંગની મજા માણો. વધુ વિગત માટે મો.નં. 9558141085 અથવા 9106892050 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. 91+ લેડીઝ ડિઝાઈનર સ્ટોલ્સ દિવાળી ડેકોરેટિવ તોરણ દિવાળી સ્પે.ડેકોરેટિવ દિવા બોમ્બે સ્પે.જવેલરી બ્રાન્ડેડ કુર્તિ, પ્લાઝો વેસ્ટર્ન જેવી આઇટમોના 91+ લેડીઝ ડિઝાઈનર સ્ટોલ નીચે આપેલી વોટ્સએપ ગ્રુપની લિન્કમાં જઈ Hi નેસેજ કરો અને મેળવો ફ્રી એન્ટ્રી https://wa.me/message/TMXIPBCLMLAKN1 ફેસબુક : https://www.facebook.com/limeexhibition