મોરબી : મોરબી નજીક આવેલા નાની વાવડી ગામે તળાવમા ડૂબી જતાં જયેશભાઇ અમૃતલાલ ઉભડીયા ઉ.42નું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.