મોરબી : આવતીકાલ તારીખ 9/10/2022ને રવિવારના રોજ શહેરના સતેશ્વર મહાદેવ મંદિર, ઉમિયા સર્કલ પાસે, સનાળા રોડ ખાતે મેલડી માતાજીનો નવરંગો માંડવો યોજાશે. તેમજ રાત્રે 8:30 કલાકે ડાક ડમરૂની રમઝટ રાવળદેવ હરેશભાઈ મેરૂભાઈ પનારા તેમજ વિરમભાઇ મેરૂભાઈ પનારા (ટંકારાવાળા) બોલાવશે.