રૂ. 1000માં ત્રણ ટિશર્ટ રૂ. 2500માં જીન્સ- શર્ટની બે જોડી રૂ. 1500માં બે જીન્સ પેન્ટ રૂ. 1000માં બે શર્ટ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને સ્ટાઈલિશ રાખવા કાર્યરત પાટીદાર સિલેક્શનમાં દિવાળી ધમાકા ઓફર શરૂ થઈ ગઈ છે. જેમાં ટી શર્ટ, શર્ટ, જીન્સ તથા કોટન જીન્સનું અદભુત યુનિક કલેક્શન આકર્ષક ઓફર્સ સાથે મળી રહ્યું છે. મોરબીના રવાપર રોડ ઉપર રાધેશ્યામ પ્રોવિઝન સ્ટોરની ઉપર નીલકંઠ સ્કૂલની બાજુમાં સાધના કોમ્પલેક્ષમાં પહેલા માળે પાટીદાર સિલેક્શન કાર્યરત થયું છે. જ્યાં જીન્સ, કોટન જીન્સ, ટી શર્ટ અને શર્ટનું જવલ્લે જ જોવા મળતું એવું અદભુત યુનિક કલેક્શન જોવા મળશે. વધુમાં અહીં દિવાળીની ઓફર્સ પણ મુકવામાં આવી છે. જેમાં રૂ.1000માં ત્રણ ટિશર્ટ, રૂ.2500માં પેન્ટ- શર્ટની બે જોડી, રૂ.1500માં બે જીન્સ અથવા કોટન જીન્સ અથવા ફોર્મલ પેન્ટ અને રૂ.1000માં બે શર્ટ આપવામાં આવી રહ્યા છે. તો નવો સ્ટોક પૂરો થાય તે પહેલાં જલ્દીથી શોપિંગ કરવા પધારો. વધુ વિગત માટે સંકેત સાણજા મો.નં. 7041250300