વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાજાવડલા નજીક જીજે- 13 - એડબ્લ્યુ - 9523 નંબરની બોલેરો ગાડી રેઢી હાલતમાં મળી આવતા વાંકાનેર સીટી પોલીસે ગાડી કબ્જે કરી તપાસ શરૂ કરી છે.