મોરબી : મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગાવાહિની તથા યદુનંદન ગ્રુપ દ્વારા સબ જેલ ચોક શિવાજી સર્કલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત નવરાત્રિ મહોત્સવમાં શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. શસ્ત્ર પૂજનમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગાવાહિની તેમજ યદુનંદન ગ્રુપના કાર્યકર્તા અધિકારી ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા.