મોરબી : મૂળ ઉંચી માંડલ હાલ મોરબી નિવાસી નર્મદાબેન લાલજીભાઈ કુંડારિયા તે ભરતભાઇ લાલજીભાઈ કુંડારિયાના માતુશ્રીનું તા.5ને બુધવારના રોજ અવસાન થયેલ છે. (ભરતભાઇ લાલજીભાઈ કુંડારિયા મો. 9265521671)