સ્ત્રી રોગ અને પ્રસૂતિના નિષ્ણાંત ડો.વિશ્વા કોટેચા, બાળ રોગ નિષ્ણાંત ડૉ કરન સરડવા, દાંતના સર્જન ડૉ મનોજ કૈલાની સેવા મળશે ઓપીડી સમય સવારે ૧૦:૦૦થી૧:૩૦ સાંજે ૫:૦૦ થી ૮:૦૦ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દર બુધવારે સગર્ભા બહેનોની તપાસ અને સોનોગ્રાફીની ફ્રીમાં સેવા આપવામાં આવશે. જેમાં સ્ત્રી રોગ અને પ્રસૂતિના નિષ્ણાંત ડો.વિશ્વા કોટેચાની સેવાનો લાભ મળવાનો છે. તો આ કેમ્પનો જરૂર લાભ લ્યો. મોરબીની ખ્યાતનામ ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા સામાકાંઠે મહેન્દ્રનગર રોડ ઉપર પ્રભુકૃપા ટાઉનશીપ અને રામધન આશ્રમની સામે સુભાષ પાર્કમાં શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના નામે બીજી બ્રાન્ચ શરૂ કરી છે. જ્યાં ઓબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજી વિભાગમાં 10 વર્ષના અનુભવી ડો. વિશ્વા કોટેચા (સ્ત્રી રોગ પ્રસુતિ રોગ નિષ્ણાંત- MS, DNB ગાયનેકોલોજીસ્ટ) સેવા આપે છે. અહીં દર બુધવારે સગર્ભા બહેનોની તપાસ અને સોનોગ્રાફી ફ્રીમાં રાખવામાં આવી છે. જેનો સમય સવારે 10થી 1 અને સાંજે 5થી 8નો છે. આ ઉપરાંત શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પીટલમાં નોર્મલ ડિલિવરી, જોખમી ડિલિવરી, સિઝેરિયન, કુટુંબ નિયોજન , વ્યંધત્વ નિવારણ, ગર્ભાશય તથા અંડાશયને લગતા દરેક રોગોના નિદાન અને ઓપરેશનની સુવિધા ઉપલબ્ધ છે. વધુમાં અહીં દાંત અને પેઢાના રોગોના નિષ્ણાંત ડો. મનોજ કૈલા ( બી.ડી.એસ.) દ્વારા દર બુધવારે દાંતની ઓપીડી ફ્રીમાં યોજવામાં આવશે. તેમજ બાળ રોગ નિષ્ણાંત ડૉ કરન સરડવા પણ 12 વર્ષ સુધીના બાળકો ની તપાસ ફ્રીમાં કરશે. દર બુધવારે આંખના સર્જન ડૉ ચિંતન માહેશ્વરીની રેગ્યુલર ઓપીડી સમય: બપોરે ૨:૦૦ થી ૪:૦૦ દરમિયાન યોજાશે. ચામડીના રોગોની ઓપીડી ડૉ દીક્ષિત કાસુન્દ્રરા દ્વારા દર શુક્રવારે સમય: બપોરે ૨:૦૦ થી ૪:૦૦ દરમિયાન કરાશે. વધુ માહિતી માટે: ૯૭૨૭૫૨૭૫૫૫ ૨૪ x ૭ કાર્યરત વિભાગો ૧.ઇમરજન્સી વિભાગ ૨. હાડકાનો વિભાગ ૩.જનરલ સર્જરી વિભાગ ૪. જનરલ મેડિસિન વિભાગ ૫.બાળકોનો વિભાગ ૬.કસરત વિભાગ ૭.દાંતનો વિભાગ