વાંકાનેર : વાંકાનેર ભાટિયા સોસાયટી નજીક મચ્છુ નદીમાં ચાવડો ધરો પાસે ન્હાવા પડેલા લલિતભાઈ સોમાભાઈ સારલા ઉ.28 નામના યુવકનું ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.