હળવદ : હળવદ પોલીસે ચરાડવા ગામે વિપુલ દિલીપભાઈ ચૌહાણ નામના આરોપીના ઘેર દરોડો પાડી રહેણાંકના રસોડામાંથી વિદેશી દારૂની સાત બોટલ કિંમત રૂપિયા 2100 કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.