મોરબી: નવસર્જન વિદ્યાલય - ઘુંટુ ખાતે આજ રોજ શાળામાં રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ મન મૂકી ગરબે રમ્યા હતા. શાળા તરફથી નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.