હળવદ : હળવદ તાલુકાના રાયસંગપર ગામે કંડેશ્વર હનુમાનજીના મંદીરે મૂળ છોટા ઉદેપુર જિલ્લાની વતની મંજુબેન મનોજભાઇ રાઠવા નામની પરિણીતાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.