મોરબી : મોરબી જિલ્લામા વસવાટ કરતા કાથરાણી કુટુંબના કુળદેવી મંદિર ખરેડા મુકામે આગામી તા.5ને આસો સુદ દશેરાના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ અને હવન યજ્ઞ તથા સ્નેહમિલનનું આયોજન કરેલ છે. જેથી આ શુભ પ્રસંગે દર્શન અને પ્રસાદ નો લાભ લેવા પધારવા તમામ કાથરાણી પરિવારને અનુરોધ કરાયો છે.