મોરબી : આજે 28 સપ્ટેમ્બર એટલે દેશના મહાન ક્રાંતિકારી સરદાર ભગતસિંહનો જન્મદિવસ, આજના દિવસે મોરબી ક્રાંતિકારી સેના દ્વારા શનાળા રોડ ખાતે આવેલ શહીદ ભગતસિંહની પ્રતિમાની સફાઈ કરી ફુલહાર કરવામાં આવ્યા હતા.