મોરબીનો ૫૧ વર્ષથી નંબર 1 વિશ્વાસપાત્ર શોરૂમ જેમાં આપને મળશે 20 ટકા સુધીનું કેશબેક, 20 ટકા સુધીનું એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ 0 ટકા સરળ હપ્તે,વગર વ્યાજે: એક્સ્ટ્રા 2 વર્ષની વોરંટી : ફ્રી એશ્યોર ગિફ્ટ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ): નવરાત્રીના તહેવારની ઉજવણી પટેલ ઇલેક્ટ્રોનિક્સની સાથે કરો, કારણકે અહીં જબરદસ્ત અને શાનદાર ઓફર્સની ભરમાર ચાલી રહી છે. અહીં સેમસંગ, પેનાસોનીક, સોની, બ્લુ સ્ટાર,ઓજનરલ, મિત્સુબીસી, કેલ્વીનેટર, આઈએફબી, એલજી, વોલ્ટાશ સહિતની બ્રાન્ડના તમામ હોમ એપ્લાયન્સીસ ઉપલબ્ધ છે. ક્વોલિટી સર્વિસ સપોર્ટનો વાયદો પણ આપવામાં આવે છે. ઓફર્સ લિમિટેડ ટાઈમ પિરિયડ માટે જ છે. તો આજે જ પધારો શોપિંગ માટે. પટેલ ઇલેક્ટ્રોનિક્સ ગેસ્ટ હાઉસ રોડ,મોરબી અમારી બીજી કોઈ બ્રાન્ચ નથી.