15 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા જિમ કોચનું સંપૂર્ણ માર્ગદર્શન : લિમિટેડ વ્યક્તિની બેચ, દરેક વ્યક્તિ ઉપર પૂરતું ધ્યાન ઓફર જાણવા આજે જ રૂબરૂ મુલાકાત લ્યો અને મેળવો ફાયદો મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને ફિટ એન્ડ ફાઇન રાખવાના ધ્યેય સાથે કાર્યરત સેવન જનરેશન જિમનો કાલે ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ થઈ રહ્યો છે. આ નિમિત્તે ખાસ સરપ્રાઈઝ ઓફર મુકવામાં આવી છે. આ ઓફર જાણવા આજે જ રૂબરૂ મુલાકાત લ્યો. મોરબીમાં રવાપર રોડ ઉપર રાજકોટ નાગરિક બેંકની બાજુમાં યદુનંદન કોમ્પ્લેક્ષમાં 5માં માળે સેવન જનરેશન જિમ કાર્યરત છે. જ્યાં પર્સનલ ટ્રેઇનિંગ, વેઇટ લોસ ટ્રેઇનિંગ, ક્રોસ ફિટ, કાર્ડિઓ, ડાયટ અને ન્યુટ્રિશિયનની સુવિધા ઉપલબ્ધ છે. અહીં વિશાળ વર્ક આઉટ એરિયા, પ્રીમિયમ ક્વોલિટીના ઈકવિપમેન્ટ, ફ્રેન્ડલી એનવાયરમેન્ટ સહિતની સુવિધાઓ છે. અહીં 15 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા જિમ ઓનર જે પોતે જ જિમ કોચ છે. એમના માર્ગદર્શન હેઠળ જિમ કાર્યરત છે. અહીં ક્વોલિટી સર્વિસ સાથે પરિણામ આપવામાં આવે છે. અહીં પ્રીમિયમ બિઝનેશ કલાસ ક્લાયન્ટ અને મર્યાદિત સંખ્યાવાળી બેચને જાળવી રાખવામાં આવે છે. આ જિમને તા.29 સપ્ટેમ્બરના રોજ 3 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે આ નિમિત્તે આકર્ષક ઓફર રાખવામાં આવી છે. આ ઓફર જાણવા માટે આજે જ રૂબરૂ મુલાકાત લ્યો. સેવન જનરેશન જિમ યદુનંદન કોમ્પલેક્ષ, 5માં માળે, રાજકોટ નાગરિક બેંકની બાજુમાં, રવાપર રોડ, મોરબી