મોરબી : મોરબીમાં રોટરી ક્લબ ઓફ મોરબી દ્રારા નવરાત્રીને વેલકમ કરવા થનગનાટ -૨૦૨૨નું આયોજન કરવામાં આવ્યું હતું. આ થનગનાટ રાસ ગરબાના અવનવા સ્ટેપ્સમાં પણ બે સગા ભાઈએ મેદાન માર્યું હતું. જેમાં કેટેગરી -એ(A)માં બોપલીયા ભવ્ય કિશોરભાઈ પ્રિન્સ બન્યા છે અને કેટેગરી -બી(B)માં બોપલીયા સ્મિત કિશોરભાઈ પ્રિન્સ બન્યા છે. અને ફ્રેન્ડ્સ કલબ આયોજિત ગરબામ પણ આ બન્ને ભાઈ પ્રથમ નંબરે વિજેતા થયા છે