મોરબીના ઇન્દિરાનગરમાં બનેલો બનાવ મોરબી : મોરબીના ઈન્દિરાનગર, ધર્મનગર સોસાયટીમા રહેતી પ્રિયાબેન પ્રવિણભાઈ સનુરા, ઉ.19 નામની યુવતીને પરિવારજનોએ પ્રેમ સંબંધ બાબતે ઠપકો આપતા પ્રિયાને લાગી આવતા પોતાની ઘરે છતના હુકમા સાડી બાંધી ગળેફાંસો ખાઈ લેતા સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.