હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામે પોલીસે દરોડો પાડી અમીનભાઈ અનવરભાઈ મિયાણાએ છુપાવેલ ઓફિસર ચોઇસ બ્રાન્ડની ચાર બોટલ દારૂ કિંમત રૂપિયા 1200 ઝડપી લીધો હતો. જો કે દરોડા દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો.