મોરબી : રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પીએસઆઇને બઢતીના ઓર્ડર કરાયા બાદ નિમણુંકની રાહમાં રહેલા 383 પીએસઆઇને નિમણુંક અંગે હુકમ કરાયા છે જે અન્વયે મોરબી જિલ્લામા ત્રણ પીએસઆઇને નિમણુંક અપાઈ છે જેમાં જામનગરથી ભોચિયા ખીમાભાઈ હાજાભાઈ, નવસારીથી કેસરિયા કલ્યાણભાઈ રામાભાઈ અને અમદાવાદથી ગઢવી ભીખુભાઇ અલાભાઈને બઢતી સાથે મોરબી જિલ્લામાં ફરજ સોંપાઈ છે.